શબ્દો છે શ્વાસ મારા
મારૂં કાવ્યજગત - ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
Shabdo Chhe Shwaas Maara : The World Of My Gujarati Poetry
મારૂં કાવ્યજગત - ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
Shabdo Chhe Shwaas Maara : The World Of My Gujarati Poetry
7 Comments:
ઝાડવાં કપાય છે ને સડક સ્થપાય છે,
લાકડીના જોર પર ભેંસ દોરવાય છે.
પ્રિય સુરેશભાઈ,
એક બીજી અછાંદસ આપની નજર બહાર રહી ગઈ લાગે છે:
http://vmtailor.com/2006/07/blog-post_26.html
આના ઉપર આપનો અભિપ્રાય અનિવાર્ય છે....
ખૂબ સરસ રીતે વાત રજૂ કરી છે. Excellent.. as usual.
બહુ જ સુંદર,
જીંદગી બસ એક ઝટકે પૂરી- ભૈ,
શ્વાસ ને ઉછ્ વાસની, મજબૂરી- ભૈ.
ઝાડ જેવા ઝાડ પર 'ચેતન' રડે?
માનવી જ્યાં લાગતો, મામૂલી -ભૈ!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..
સરસ રચના છે. ચોટદાર વાત છે.
સિદ્ધાર્થ
pag lamba karee ne, padyo patharyo rahyo tadko
chhayda ne smashaan lai jata joto rahyo tadko
Mitr Vivek,
tari aa kataksh rachna sparshi gayi.
Meena
Excellent!!
The Advant. over Disadv.in form of poem.I dont know the Type of poem but thought b/h that saying lot.!!
Post a Comment
<< Home