Saturday, September 30, 2006

સ્વપ્નના પૂરા થવાની શરૂઆત




ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક "કવિતા"માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે... આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે... આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.

19 Comments:

At 9/30/2006 06:24:00 AM, Anonymous Anonymous said...

CONGRATULATIONS!!!! This proves that I happen to known a diamond when I see one.

 
At 9/30/2006 08:58:00 AM, Anonymous Anonymous said...

વ્હાલા પપ્પાને......

હમણાં હમણાંથી તો પપ્પાનું નામ પેપરમાં... પછી આ મેગેઝીનમાં...વાંચવાની બહુ જ મજા આવે છે હો પપ્પા...! અને હવે તો મને ગુજરાતી પણ સરસ વાંચતા આવડી ગયુ છે એટલે હું તમારુ નામ તરત જ શોધી લઇશ..

સ્વયમ્

વ્હાલા વિવેકને,
ખૂબ ખૂબ અભિનંદન.....
વૈશાલી..

 
At 9/30/2006 11:37:00 AM, Blogger Jayshree said...

Congratulations dear Friend...

Remember when we had talked about publishing your first Gazal Sangrah in 2010? This is indeed the start of fulfillment of that Dream, and many more to come.

Our wishes are always there with you.
Once again, Congratulations.

 
At 9/30/2006 09:03:00 PM, Anonymous Anonymous said...

મિત્ર વિવેક,

અભિનંદન તો ખરા જ તને.તારા આ સપનાની શરૂઆત તો થઇ ગઇ.. હવે આ રસ્તે તને હંમેશ ફૂલ મળે..ને એની સુવાસ અમે માણીએ.
આવતી કાલે તારી આ ખુશીની એક કૉફી થઇ જાય.
સ્વયમ તને ખરા સમયે વાંચતો થઇ ગયો એ માટે વૈશાલીને પણ અભિનંદન અને આભાર.

મીના

 
At 10/01/2006 02:47:00 AM, Anonymous Anonymous said...

વિવેકભાઇ
ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન.

 
At 10/01/2006 03:55:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઈ,

ખૂબ ખૂબ અભિનંદન. 'કવિતા' માં આપની કૃતિ પ્રકાશિત થઈ એ તો સાચે જ ખૂબ આનંદની વાત છે. બસ, આજ રીતે તમામ વાચકોને આપની સુંદર ગઝલોનું રસપાન કરાવતા રહો એવી અંત:કરણની શુભેચ્છાઓ.

 
At 10/01/2006 06:18:00 AM, Anonymous Anonymous said...

Vivekbhai,
tamaru^ aa swapna to me^ ghaNaa vakhat pahelaathee joee leedhu^ chhe.bahu utaavaL naa karataa.darek kaavya ke gazal lakheene das divas vaagoLasho.pachhej pree^Tamaa^ javaa dejo.beejano daaNo kyaare gharamaa^ paachho paho^che e koN nathee jaNatu^?
abhinandan

Shah Pravinchandra Kasturchand.

 
At 10/01/2006 06:49:00 AM, Blogger Prashant Pandya said...

Dear Dr. Vivek,

Congratulations ! I am happy to learn that your Gujarati Poem has been published in Bimonthly publication ‘Kavita’. Keep it up….and best wishes.

-Prashant H. Pandya

 
At 10/01/2006 11:06:00 AM, Anonymous Anonymous said...

CONGRATULATIONS! I am sure you will soon reach Zenith of your destination...

 
At 10/01/2006 07:08:00 PM, Blogger Think Life said...

Dear Vivek bhai,

Please accept my hearty congratatulations on your achievement. All our friends on the NET will feel proud about your success. Good luck ... Harish Dave Ahmedabad

 
At 10/02/2006 03:33:00 AM, Anonymous Anonymous said...

swayam nu naam sarthak thai gayu....

 
At 10/02/2006 09:23:00 AM, Anonymous Anonymous said...

વિવેક્ભાઈ,
હાર્દિક અભિનંદન,
શ્રી સુરેશભાઈ દલાલની પારખી નજરથી ભાગ્યેજ કોઈ રત્ન છૂટી શકે.
'કવિતા' માં સ્થાન પામવા બદલ હાર્દિક શુભેચ્છા.
ગુજરાતી કાવ્ય વર્તુળ ના સર્વે મિત્રો આપના ગઝલ સંગ્રહ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.આપની પાસે ડૉ. રઈસ મણીયાર જેવા માર્ગ-દર્શક છે, આપનો ગઝલ-સંગ્રહ નજીકના ભવીશ્યમાં જ પ્રગટ થશે..એવી અભીલાષા સહ,


જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 10/03/2006 02:51:00 AM, Anonymous Anonymous said...

dear vivekbhai ,
abhinandan .looking at the depth of your gazals , you should have been on the pages of kavita long back .
mill na bhoongla walo sher uttam chhe .

ek hasya kavita / hazal sangrah nu sampadan kari rahyo chhun . tame tatha mitro 3/4 rachana mokalsho to gamshe .
yaad .... sanjay pandya, mumbai .

 
At 10/04/2006 12:37:00 AM, Anonymous Anonymous said...

વિવેકભાઈ, લાખ લાખ અભિનંદન... ખરે જ 'કવિતા'માં પોતાની કૃતિ પ્રકાશિત થાય, એ દરેક ગુજરાતી કવિનું સ્વપ્ન હોય છે. બસ, હવે જલદીથી આપનો સંગ્રહ પ્રકાશિત કરો અને એ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ.
--જયદીપ.

 
At 10/05/2006 07:36:00 AM, Anonymous Anonymous said...

Dearest brother,
HEARTIEST CONGRATULATIONS
Have been reading your blog since You have it.Been reading your gazals and poems since you started doodling them.I was always sure that you can acheive whatever you want to do.WAiting eagerly for you "kaavya sangrah".

 
At 10/07/2006 11:49:00 AM, Anonymous Anonymous said...

hi mama.
tamari kavita bhu saras che

 
At 10/09/2006 12:45:00 AM, Blogger વિવેક said...

મારા તમામ નામી અને અનામી મિત્રોનો એમની શુભેચ્છાઓ વડે મારા શબ્દમાં શ્વાસ પૂરવા બદલ હું આભાર માનું છું... નામ લેવા માંગતો નથી, ક્યાંક કોઈ નામ બાકી ન રહી જાય... અહીં કોમેન્ટ દ્વારા કે ઈ-મેઈલ યા ટેલિફોન દ્વારા જે લોકો મને સ્પર્શી ગયા છે એમને એટલું જ કહેવાનું કે, હા! હું તર-બ-તર ભીંજાયો છું તમારા વ્હાલમાં...

 
At 10/10/2006 04:44:00 PM, Anonymous Anonymous said...

ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

 
At 10/10/2006 04:44:00 PM, Anonymous Anonymous said...

ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

 

Post a Comment

<< Home