tag:blogger.com,1999:blog-20266621.post116687105549173622..comments2008-07-25T04:45:32.475-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: આ દુઃખ એ જ મારો સહજભાવ છેવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-20266621.post-80272727585942649432008-06-12T07:12:00.000-07:002008-06-12T07:12:00.000-07:00અમે કાંઈ સામું કહી ના શક્યાં,ગણ્યો એને આપે અહોભાવ ...અમે કાંઈ સામું કહી ના શક્યાં,
ગણ્યો એને આપે અહોભાવ છે.

vaah ! kyaa khub kahi.
Aa sher mate so so salam chhe.Jigar Joshi "PREM"http://www.blogger.com/profile/07931095273992892514noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166941433598043832006-12-23T22:23:00.000-08:002006-12-23T22:23:00.000-08:00બિમારી હતી શી મને મીઠી, યાર?રૂઝાયા નથી જે મળ્યા ઘા...બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

સરસ...અમિત પિસાવાડિયાhttp://amitpisavadiya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166937892500683362006-12-23T21:24:00.000-08:002006-12-23T21:24:00.000-08:00દુઃખો એ જ મારો સહજભાવ છે,સતત આ રમતમાં એનો દાવ છે.N...દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

Nice one !ધવલhttp://layastaro.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166886320658146992006-12-23T07:05:00.000-08:002006-12-23T07:05:00.000-08:00સરસ ગઝલ, >>>>>>>>>>>થોડા મારા વિચારદુઃખો એ જ મારો ...સરસ ગઝલ,
>>>>>>>>>>>થોડા મારા વિચાર

દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે
>>>>> ડાબે ,ના જમણે, જવું'યું મધ્યમાં
સુખની થોડી છાલકો ખેંચી ગઈ.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે
>>>>આંખ સામે મુજ કિનારો તો હતો,
પણ વમળમાં,લાલચો,ખેંચી ગઈ.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.
>>>>>> આ બિમારી થી હતો હું દૂર ,પણ
પ્રેમીઓની ચાલ, કો'ખેંચી ગઈ.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..Gujarati-kavitaahttp://www.blogger.com/profile/03081550195708603801noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166884645402917982006-12-23T06:37:00.000-08:002006-12-23T06:37:00.000-08:00માનવ જીવનની ઘટમાળ એવીદુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલ...માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.Suresh Janinoreply@blogger.com