tag:blogger.com,1999:blog-20266621.post116661793113800215..comments2007-04-12T12:52:38.452-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: સદા તત્પરવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-20266621.post-1166681482558956672006-12-20T22:11:00.000-08:002006-12-20T22:11:00.000-08:00સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવાઆ મનની ભીંતને પ...સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર

ભીંત ફાડી યાદ તારી ઊગતી
આ હ્રદયને કેટલું સમજાવું હું ?

એક ટહુંકો કાનમાં બેસી ગયો,
યાદની વણજાર શે, અટકાવું હું

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલાChetan Framewalahttp://gujrati-kavita.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166676119427886622006-12-20T20:41:00.000-08:002006-12-20T20:41:00.000-08:00ઉસેટવા એટલે ? ચારે તરફ ફેલાવી દેવા, એવું ? કે વેરવ...ઉસેટવા એટલે ?
ચારે તરફ ફેલાવી દેવા, એવું ?
કે વેરવિખેર કરી દેવા ?

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

આ 'ટહુકો' વાંચીને હું તો ખુશ થઇ ગઇ..!!જયશ્રીhttp://tahuko.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166650646809716432006-12-20T13:37:00.000-08:002006-12-20T13:37:00.000-08:00સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવાઆ મનની ભીંતને પ...સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

સરસ વાત !Dhavalhttp://dhavalshah.comnoreply@blogger.com