tag:blogger.com,1999:blog-20266621.post116629910712517619..comments2007-06-16T11:15:51.853-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: કદી વાંસળી આ બરાબર ન વાગીવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-20266621.post-19735244016061470362007-06-16T11:15:00.000-07:002007-06-16T11:15:00.000-07:00વાંસળીના છિદ્રમાં પુરાણ હતું તો પણ આજે વાગી બરોબર....વાંસળીના છિદ્રમાં પુરાણ હતું તો પણ આજે વાગી બરોબર.
આકશમાં વાદળો જામ્યાંતો નહોતાં,તોય* વરસ્યાં બરોબર.
*[૧]છતાં
[૨]જળ.Shah Pravinchandra Kasturchandhttp://www.angelfire.com/poetry/pravinchandra/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166680503062280922006-12-20T21:55:00.000-08:002006-12-20T21:55:00.000-08:00વિવેક્ભાઈ,રણથંભોરની રાતોમાં ખુબજ સુંદર ગઝલ જન્મી, ...વિવેક્ભાઈ,
રણથંભોરની રાતોમાં ખુબજ સુંદર ગઝલ જન્મી, અભિનંદન.

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બસ કરચલીઓ હવે દેખાય છે
જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી, 'ચેતન' કદી સમજાય છે ?

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલાChetan Framewalahttp://gujrati-kavita.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166594141834711262006-12-19T21:55:00.000-08:002006-12-19T21:55:00.000-08:00વાહ, ખુબ સુંદર રચના.વાહ, ખુબ સુંદર રચના.Hemant Punekarhttp://hemkavyo.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166502017955105352006-12-18T20:20:00.000-08:002006-12-18T20:20:00.000-08:00reminds me of a sher.."Bistar ki silvatoon se lagt...reminds me of a sher..

"Bistar ki silvatoon se lagta tha jaise..
Dum toda tha kisi-ne yahaan karvat badal badal ke.."

- Kalp
kalpthegr8@yahoo.co.inAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166461995593785792006-12-18T09:13:00.000-08:002006-12-18T09:13:00.000-08:00કરચલી પથારીની રાત આખી જાગી,કે બટકેલી ઈચ્છાઓ પડખામા...કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

શે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

આ ચાર શેરો તો ખુબ જચી ગયા!!!
(અરે કવિજી, આ પેસ્ટ કર્યુ પછી ખ્યાલ આવ્યો કે હવે બે જ શેર બાકી રહ્યા હતા અને એ ય અહીં પેસ્ટ કરવા લાયક જ હતા! :-) )ઊર્મિસાગરhttp://urmi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166461809346736572006-12-18T09:10:00.000-08:002006-12-18T09:10:00.000-08:00nice,vivak bhainice,vivak bhaiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166450832318139132006-12-18T06:07:00.000-08:002006-12-18T06:07:00.000-08:00પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણરહ્યો શબ્દ અણન...પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતુ કાષ્ઠ સાગી.

સરસ...

એમ જો વાંસળી વાગે મનમુજબ
તો કીરતાર ને પણ આ મનેખ બોલાવે મનમુજબ...અમિત પિસાવાડિયાhttp://amitpisavadiya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166449389744920452006-12-18T05:43:00.000-08:002006-12-18T05:43:00.000-08:00Nice, middle Two lines are good and the last one o...Nice, middle Two lines are good and the last one of Sag Wood is really applicable to humanDr. Pankaj Gandhihttp://www.blogger.com/profile/05402267129035039781noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166449361265223172006-12-18T05:42:00.000-08:002006-12-18T05:42:00.000-08:00Excellent Gazal ! Tamara share khub gamya ! Vaansa...Excellent Gazal ! Tamara share khub gamya ! Vaansaree na vagi.. no idea bahu saras chhe ! I am impressed that with your demanding profession of medicine, you are still able to write such poems and find time for it and share it with others located far away from India ! Keep on doing it !

Professor Dinesh O. Shah, Ph.D.
University of Florida, Gainesville,
Florida, USADinesh O. Shahhttp://csse.che.ufl.edunoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166342026999293942006-12-16T23:53:00.000-08:002006-12-16T23:53:00.000-08:00સાગી કાષ્ઠ એટલે સાગનું લાકડું, જે પાણીથી કહોવાતું ...સાગી કાષ્ઠ એટલે સાગનું લાકડું, જે પાણીથી કહોવાતું નથી...વિવેકhttp://www.blogger.com/profile/08953997568436037014noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166308846616752272006-12-16T14:40:00.000-08:002006-12-16T14:40:00.000-08:00કરચલી પથારીની રાત આખી જાગી,કે બટકેલી ઈચ્છાઓ પડખામા...કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

વાહ વિવેકભાઇ.. !!

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

એવુ પણ તો બની શકે કે એને વગાડનારમાંજ આવડત ના હોય?

જો કે શેર ઘણો ગમ્યો.

સાગી એટલે ?જયશ્રીhttp://tahuko.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166306807016871312006-12-16T14:06:00.000-08:002006-12-16T14:06:00.000-08:00કરચલી પથારીની રાત આખી જાગી,કે બટકેલી ઈચ્છાઓ પડખામા...કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

ચોટદાર શેર !Dhavalhttp://dhavalshah.comnoreply@blogger.com