tag:blogger.com,1999:blog-20266621.post116602986042086032..comments2007-04-12T12:52:37.988-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: ક્ષણના મહેલમાંવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-20266621.post-1166198549743724812006-12-15T08:02:00.000-08:002006-12-15T08:02:00.000-08:00એણે એમ ન કહ્યું?ભલેને તું રખડેલ રહ્યોહું પડી છું ત...એણે એમ ન કહ્યું?

ભલેને તું રખડેલ રહ્યો
હું પડી છું તારા પ્રેમમાંNeela Kadakiahttp://shivshiva.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166164390578656712006-12-14T22:33:00.000-08:002006-12-14T22:33:00.000-08:00Aatla Varshey Samjayu Nahin...Quality of this Sher...Aatla Varshey Samjayu Nahin...

Quality of this Sher is much lower
compared to others,which are of high
quality...

Sonani Thaalima Lodhani mekh!Nitin Bhattnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166118387399599052006-12-14T09:46:00.000-08:002006-12-14T09:46:00.000-08:00એ કોણ ?એ કોણ ?સુરેશ જાનીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166111725271290282006-12-14T07:55:00.000-08:002006-12-14T07:55:00.000-08:00આટલા વર્ષેય સમજાયું નહીં,ભાળી શું ગઈ'તી તું આ રખડે...આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ'તી તું આ રખડેલમાં ?

આ વાંચીને તો ખડખડાટ હસી પડાયું... :-)

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

બધા જ શેરો એકદમ સ-રસ છે.. પણ આ જરા વધુ ગમી ગયો !ઊર્મિસાગરhttp://urmi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166097462278697302006-12-14T03:57:00.000-08:002006-12-14T03:57:00.000-08:00પ્રિય મિત્ર વિવેક, કોઈ એક કે બે પંક્તિને અલગથી તાર...પ્રિય મિત્ર વિવેક,

કોઈ એક કે બે પંક્તિને અલગથી તારવીને તારીફ નથી થઈ શકતી અહીં. વારંવાર વાંચી. ખૂબ સરસ.

મીનાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166069715877672282006-12-13T20:15:00.000-08:002006-12-13T20:15:00.000-08:00લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...ફૂલે ખુશ્બૂને કહ્યું ...લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

મઝાની વાત !ધવલhttp://dhavalshah.comnoreply@blogger.com