tag:blogger.com,1999:blog-20266621.post116496869488658388..comments2007-04-12T12:52:37.994-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: ખીલી છે મૌનની મોસમવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-20266621.post-1166198935201114772006-12-15T08:08:00.000-08:002006-12-15T08:08:00.000-08:00મૌનની મોસમ સાથે ખીલી છે શબ્દોની મોસમમૌનની મોસમ સાથે ખીલી છે શબ્દોની મોસમNeela Kadakiahttp://shivshiva.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166107984262218942006-12-14T06:53:00.000-08:002006-12-14T06:53:00.000-08:00બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,ખીલી છે...બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

વાહ !!!અમિત પિસાવાડિયાhttp://amitpisavadiya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1165910338933337582006-12-11T23:58:00.000-08:002006-12-11T23:58:00.000-08:00મિત્ર વિવેક,મૌનની વાત માંડીને ઘણું બધું કહી ગયો છે...મિત્ર વિવેક,

મૌનની વાત માંડીને ઘણું બધું કહી ગયો છે તું...

મીનાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1165318696866219752006-12-05T03:38:00.000-08:002006-12-05T03:38:00.000-08:00સુંદર ગઝલ....હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દ...સુંદર ગઝલ....

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

મારી સમજ પ્રમાણે વિવેકભાઈ એ આ શેર ઈંટરનેટની દુનિયા વિશે લખ્યો છે.

આપ એક ચોરસ ઓરડામાં બેસી આખી દુનિયા જોઈ શકો છો,
કમ્પ્યુટરની ચોરસ સ્ક્રીન પર ફૂલો ,આભ બધુંજ સુંદર દેખાય છે પણ ચોરસ માળખામાં કેદ !

જેમ કે એક અતિ મનોરમ્ય પેઈનટીંગ માં સુંદર મનમોહક ફૂલોના બાગ નું દ્રશ્ય હો, સુર્યોદયનું સોનેરી આકાશ હો એ બધું સુંદર છે ,પણ ફોટો-ફ્રેમની ચાર દિવાલોમાં કેદ છે- બધું જ જડ છે ,જાણે સુંદર ફૂલો તો છે પણ ખૂશ્બુ નથી જાણે પ્લાસ્ટિકનાં ફૂલ હો.
એમજ આપણે પણ જીંદગીમાં કૃત્રીમ લાગણી વગરની પ્લાસ્ટિકની સ્માઈલ પહેરી ને ફરીયે છીએ.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.Chetan Framewalahttp://gujrati-kavita.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1165307025001079082006-12-05T00:23:00.000-08:002006-12-05T00:23:00.000-08:00પહેલો શેર સૌથી વધુ ગમ્યો.. પણ મને આ શેર ના સમજાયો ...પહેલો શેર સૌથી વધુ ગમ્યો..

પણ મને આ શેર ના સમજાયો

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.જયશ્રીhttp://tahuko.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1165248697532040612006-12-04T08:11:00.000-08:002006-12-04T08:11:00.000-08:00'રાંગ' એટલે ટોચ જ ને?'રાંગ' એટલે ટોચ જ ને?UrmiSaagarhttp://urmi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1165248637565555702006-12-04T08:10:00.000-08:002006-12-04T08:10:00.000-08:00ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,હજી હમણા...ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

sooooo true...!!UrmiSaagarhttp://urmi.wordpress.comnoreply@blogger.com