tag:blogger.com,1999:blog-20266621.post116419977959725243..comments2007-04-12T12:52:37.694-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: બે હાઈકુવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-20266621.post-1165001916763963892006-12-01T11:38:00.000-08:002006-12-01T11:38:00.000-08:00Simply superb picture.i request you to forward me ...Simply superb picture.i request you to forward me at my address.
hiralAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164373853511248532006-11-24T05:10:00.000-08:002006-11-24T05:10:00.000-08:00વિવેકભાઇ..આભાર...આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહ...વિવેકભાઇ..

આભાર...આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહેશો તો મને કંઇક નવું આપતા રહેવાની ધગશ રહેશે.Neelhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164315772045571472006-11-23T13:02:00.000-08:002006-11-23T13:02:00.000-08:00શબ્દોનાં શ્વાસેધડકતો રહે છે,કાવ્યનો દેહ!બંને હાઇકુ...શબ્દોનાં શ્વાસે
ધડકતો રહે છે,
કાવ્યનો દેહ!

બંને હાઇકુઓ સરસ છે...
and what a co-incident!
આજે મેં પણ મારા બ્લોગ પર હાઇકુઓ જ પોસ્ટ કર્યા છે!UrmiSaagarhttp://www.urmi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164314138260596442006-11-23T12:35:00.000-08:002006-11-23T12:35:00.000-08:00અરે, વિવેક! તારા હાઇકૂ પણ તારી કવિતા જેટલાજ સરસ છે...અરે, વિવેક! તારા હાઇકૂ પણ તારી કવિતા જેટલાજ સરસ છે.
પણ શ્વાસ ગાયબ?!Suresh Janinoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164289433303319372006-11-23T05:43:00.000-08:002006-11-23T05:43:00.000-08:00વિવેકભાઈ,સુંદર હાઈકુ....એક હાઈકુ...ખુરશી મળી,નેતા,...વિવેકભાઈ,
સુંદર હાઈકુ....

એક હાઈકુ...

ખુરશી મળી,
નેતા, બદલાયા ,ને
થયા દાનવ..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.....chetan framewalahttp://gujrati-kavita.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164282101924727802006-11-23T03:41:00.000-08:002006-11-23T03:41:00.000-08:00વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મ...વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મને હંમેશા બહુ "challenging" લાગ્યો છે. માત્ર ૧૭ અક્ષરોમાં એક ચિત્ર ઊભુ કરવું ખુબ મુશ્કેલ છે. ખાસ તો પહેલી રચના ખુબ ગમી. અભિનંદન.

થોડા દિવસ પહેલા તમે મારા બ્લોગ પર એક કૉમેન્ટ મુકી હતી કે મૉઝિલા ફાયરફોક્સ પર મારો બ્લોગ વાંચી શકાતો નથી. હું બ્લોગ-વિશ્વમાં ખુબ જ નવો છું. તમે મને આ પ્રૉબ્લેમનું કોઇ સૉલ્યુશન કહી શકશો?

હેમંત પુણેકરહેમંત પુણેકરhttps://hemkavyo.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164277619473956182006-11-23T02:26:00.000-08:002006-11-23T02:26:00.000-08:00મિત્ર વિવેક, સુંદર મીનામિત્ર વિવેક,

સુંદર

મીનાAnonymousnoreply@blogger.com