tag:blogger.com,1999:blog-20266621.post116299544849179595..comments2007-04-12T12:52:36.070-07:00Comments on શબ્દો છે શ્વાસ મારા: તને અડકેવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-20266621.post-1164446411099241782006-11-25T01:20:00.000-08:002006-11-25T01:20:00.000-08:00Hey doctor u Rock man..! love ur words.. keep it u...Hey doctor u Rock man..! love ur words.. keep it up man..!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163450030983021012006-11-13T12:33:00.000-08:002006-11-13T12:33:00.000-08:00પહોંચાડશે એજ એક દિ' મેરુ સમ ઉંચાઇએ,એટલે આ શબ્દો તમ...પહોંચાડશે એજ એક દિ' મેરુ સમ ઉંચાઇએ,
એટલે આ શબ્દો તમને શ્વાસ થઇને અડકે.ઊર્મિસાગરhttp://www.urmi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163192214975576472006-11-10T12:56:00.000-08:002006-11-10T12:56:00.000-08:00khoob saras :)khoob saras :)PlanetSonalhttp://planetsonal.libsyn.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163183831832205762006-11-10T10:37:00.001-08:002006-11-10T10:37:00.001-08:00'Je najukai thi aa samnu ankh ne adke,tu aj rite m...'Je najukai thi aa samnu ankh ne adke,tu aj rite mara vicharo ne adke'..very nice lines.

Can u please tell me how to write gujarati fonts?Shroff Puja.noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163183829931905422006-11-10T10:37:00.000-08:002006-11-10T10:37:00.000-08:00દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,દસ આંગળામાં નથ...દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

વાહ !

અભિનંદન.અમિતhttp://amitpisavadiya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163181249730380342006-11-10T09:54:00.000-08:002006-11-10T09:54:00.000-08:00Very nice way to remember someone who is not with ...Very nice way to remember someone who is not with u physically but always in your mind.

10 fingers have no strength to dial 10 numbers....very good one.sananoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163181148338394812006-11-10T09:52:00.000-08:002006-11-10T09:52:00.000-08:00hi there,soft and sentimental creation.kyak to tam...hi there,
soft and sentimental creation.

kyak to tame sabdo ne karya ankbandh
ane kaho chho sabdo chhe swaas tamara!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163177680874796072006-11-10T08:54:00.000-08:002006-11-10T08:54:00.000-08:00મિત્ર વિવેક,...........મીનામિત્ર વિવેક,

મીનાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163177625918602042006-11-10T08:53:00.000-08:002006-11-10T08:53:00.000-08:00ઘડી ઘડી તને લેવો પડે....સરસ.આવી મજબૂરી તો નશીબદાર ...ઘડી ઘડી તને લેવો પડે....સરસ.આવી મજબૂરી તો નશીબદાર ને જ મળે.ને એવી નશીબદાર હોવા માટે આપને અભિનંદન.

nilam doshinilam doshihttp://paramujas.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163174609082559472006-11-10T08:03:00.000-08:002006-11-10T08:03:00.000-08:00hello doctor,I read your mail" how far is she from...hello doctor,
I read your mail" how far is she from yourself?" What I realised that your's SHE is other than your wife...!!!
Now please clarify WHO IS SHE???
I can see her in most of your gazals...Please.... if you don"t mind. ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163168599596441642006-11-10T06:23:00.000-08:002006-11-10T06:23:00.000-08:00મજા આવી ગઈ.ખુબ નાજુક વીચારને નજાકત થી પેશ કર્યો છે...મજા આવી ગઈ.ખુબ નાજુક વીચારને નજાકત થી પેશ કર્યો છે.
કવીતા તો તમારો શ્વાસ છે.
મનોજનો શેર યાદ આવે છે -- ગઝલ તારે મન મનોરં્જ- મારે તો પ્રાણ વાયુ છે.!
તમે કવીતા સું્ઘો છો,શ્વસો છો,સ્પર્શો છો અને ખુલ્લા દીલે વેરો છો.BharatPandyahttp://www.blogger.com/profile/11767221538127985605noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163167271665022222006-11-10T06:01:00.000-08:002006-11-10T06:01:00.000-08:00ખૂબ સુંદર ગઝલ છે આ. વિશેષ તો મને એટલા માટે ગમી કે ...ખૂબ સુંદર ગઝલ છે આ. વિશેષ તો મને એટલા માટે ગમી કે એમાં બ્લોગનું નામ એકદમ સહજ રીતે આવી ગયું. ખરેખર ઉત્તમ. ખૂબ ખૂબ ધન્યવાદ વિવેકભાઈને.Mrugesh Shahhttp://www.readgujarati.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163165656600952032006-11-10T05:34:00.000-08:002006-11-10T05:34:00.000-08:00દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,દસ આંગળામાં નથ...દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

વિવેકભાઈ,
આપનાં આ દશ આંકડાનાં છેટા એ મને વીશ વર્ષ પાછો ધકેલી દીધો.......
આપનો આભાર....જરૂર કોઈ ટીશ માં કુંપળ ફૂટશે...

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલાchetan framewalahttp://gujrati-kavita.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163162501899071662006-11-10T04:41:00.000-08:002006-11-10T04:41:00.000-08:00ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !હે શબ્દ ! શ્વાસ થ...ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

તારો દેહ ઘડ્યો શબ્દોઍ,
તુ બસ, ઘડતો રહે ગઝલ.Manishhttp://www.blogger.com/profile/04089694728114876961noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163137542288549122006-11-09T21:45:00.000-08:002006-11-09T21:45:00.000-08:00કિંવા એટલે પરંતુ...કિંવા એટલે પરંતુ...વિવેકhttp://www.blogger.com/profile/08953997568436037014noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163124612135698442006-11-09T18:10:00.000-08:002006-11-09T18:10:00.000-08:00કિંવા એટલે ?કિંવા એટલે ?Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163009132211026062006-11-08T10:05:00.000-08:002006-11-08T10:05:00.000-08:00જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,તું એ જ રીતથી મારા...જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

- very nice !Dhavalhttp://layastaro.comnoreply@blogger.com